News of Wednesday, 29th October 2025
શહેર ભાજપ કાર્યાલય ‘‘કમલમ'' ખાતે હોદેદારો, કાર્યકરોનો યોજાઇ ગયેલ સ્નેહમિલન કાર્યક્રમ

રાજકોટઃ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સૌ કોઈ હોદ્દેદારો, કાર્યકર્તાઓનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિહ ઝાલા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ડો. માધવ દવે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વિરેન્દ્રસિહ ઝાલા, ડે.મેયર નરેન્દ્રસીહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ રાજકોટ શહેર હદિદાર ઉપપ્રમુખ ડો.ચેતન લાલસેતા, ઉપપ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદીપસિહ જાડેજા, ઉપપ્રમુખ પરિમલ પરડવા, ઉપપ્રમુખ રમેશ પરમાર, ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષ હોલરીયા, ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, મંત્રી વિજય પાડલીયા મંત્રી હરેશ કાનાણી, મંત્રી વિજય ટોળીયા, મંત્રી ભરત શીંગાળા, મંત્રી નયનાબેન સોલંકી મંત્રી ઈલાબેન પડીયા, મંત્રી ભગવતીબેન ધરીડીયા, મંત્રી શિલ્પાબેન જાવીયા, કોષાધ્યક્ષ મયુર શાહ, સહ કાર્યાલયમંત્રી શૈલેષ દવે, વિેગેર ઉપસ્થિત રહયા હતા.
(2:04 PM IST)










