<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ટ્રેડીશ્‍નલ જેન્‍ટસ વેર્સમાં અગ્રીમ-કીંગ ઓફ કુર્તા શુટસ ‘મીત્‍સુ'ની વધુ એક બ્રાન્‍ચનો જાગનાથમાં પ્રારંભ

રાજકોટઃ પુરૂષો અને બાળકોના ટ્રેડીશ્‍નલ કપડાઓની વિશાળ રેન્‍જ અને કિફાયતી દરો ધરાવતી ‘મિત્‍સુ'  બ્રાન્‍ડના એકસકલુઝીવ એથનીક સ્‍ટોરનો ર૭ મીને સોમવારથી રાજકોટના ર૦ જાગનાથ મેઇન રોડ, મારૂતી કોમ્‍પલેક્ષ સામે, યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે વધુ એક ફેન્‍ચાઇસીનો ધામધુમભેર પ્રારંભ થયો હતો.  ભુજના ‘મિત્‍સુ' બ્રાન્‍ડના પરંપરાગત જેન્‍ટસ કપડાઓના આ શોરૂમની ૧૦ મી બ્રાન્‍ચનો પ્રારંભ જ તેની ચાહના દર્શાવે છે. અહિં વિશાળ રેન્‍જ અને તમારા ખિસ્‍સાને પરવડતા બજેટમાં પ્રસંગોમાં તમે આકર્ષણનું સ્‍થાન લઇ શકો તેવી સ્‍ટાઇલો અને કલરનો ખજાનો ઉપલબ્‍ધ છે. આ સ્‍ટોરની મુલાકાત લેવા રાજવીરસિંહ એમ.રાણા અને મહેન્‍દ્ર મહેતાએ ભાવભેર આમંત્રણ પાઠવ્‍યું છે. ઉદઘાટન સમારંભમાં વર્તમાન અને પુર્વ પોલીસ અધિકારીઓ, શહેરના પ્રતિષ્‍ઠીતો અને પત્રકારો તેમજ આમંત્રિતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.(૪.૧૪)

(3:37 PM IST)