<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાજકોટમાં શિયાળા જેવું વાતાવરણઃ બપોરે ૨:૩૦ વાગે ૨૫.૪ ડીગ્રી તાપમાન

રાજકોટ શહેરમાં ગઇ કાલે સૂર્યદેવે દર્શન દીધા બાદ આજે સવારથી ફરી ધાબડીયું વાતાવરણ જોવા મળે છે. કયારેક છાંટા પડી જાય છે. હાલ શિયાળા અને ચોમાસુ એમ મિકસ વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. ૧૨ કિ.મી.ની ઝડપે ઠંડા પવન પણ ફૂંકાઇ રહ્યા છે

(3:33 PM IST)