<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

શહેર ભાજપ દ્વારા જલારામ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત

રાજકોટઃ કારતક સુદ સાતમના રોજ વિશ્વ વંદનીય સંત શિરોમણી પુ.જલારામ બાપાની જન્‍મજયંતિએ શહેર ભાજપ દ્વારા શોભાયાત્રાનું  સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ તકે રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વીનભાઇ મોલીયા, વીરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ મહામંત્રી કીશોરભાઈ રાઠોડ, શહેર ઉપપ્રમુખ પુજાબેન પટેલ,  રમેશભાઈ પરમાર, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શહેર મંત્રી ભરતભાઈ શીંગાળા તેમજ અજયભાઇ પરમાર, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ ટોયટા, પુર્વ ડે.મેયર વલ્‍લભભાઇ દુધાત્રા, તેમજ જે.ડી. ઉપાધ્‍યાય, કમલેશભાઇ હીંડોચા, દીનેશભાઇ કારીયા, હેમુભાઇ પરમાર, હરેશ કાનાણી, અશ્વીન પાંભર, રાજુભાઇ અઘેરા, અલ્‍પેશભાઇ મોરઝરીયા, જયરાજાસિહ જાડેજા, કાથડભાઇ ડાંગર, ઘનશ્‍યાભાઇ કુંગશીયા, પુષ્‍કરભાઇ પટેલ, જયસુખભાઇ મારવીયા, જીજ્ઞેશ જોષી, મયુર પાંભર, રઘુભાઇ બોળીયા,પ્રવીણ સેગલીયા, જયેશ ચોવટીયા, બીપીનભાઇ બેરા, દેવકરણ જોગરાણા, દેવ ગજેરા, વીજયભાઇ રાઠોડ, અશ્વીન ભોરાણીયા, મનીષ ડેડકીયા, રાજાભાઇ સીંધી, શૈલેષ હાપલીયા, અભિષેક ગોરી, વૈશાલીબેન મહેતા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, મંજુબેન કુંગશીયા, ભગવતીબેન ધરોળીયા, રશ્‍મીબેન પટેલ, કીન્નરીબેન ચૌહાણ, કીરણબેન માકડીયા, રક્ષાબેન બોળીયા, જીજ્ઞીશાબેન રામાણી, કીરણબેન હરસોડા, દક્ષાબેન વાઘેલા, રજનીબેન ચાવડા, દેવાંગીબેન મૈયડ, શીતલબેન સોની, વર્ષાબેન પાંધી, દીપાલીબેન વોરા, ગીતાબેન રાજા, પલ્‍લવી વોરા, કાશ્‍મીરાબેન નથવાણી, દીપકભાઇ ભટ્ટ, હીરલ ટંકારીયા, જસુમતીબેન વસાણી ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:41 PM IST)