તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
માર્કેટ યાર્ડમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીની ઉજવણી

રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડ ખાતે દેશના ગૃહમંત્રી સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિતે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા તમામ ડીરેકટરો અને સ્ટાફ દ્વારા સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની મુર્તિને પુષ્પાંજલી અર્પીત કરાઇ હતી. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યાર્ડના ચેરમેન જયેશભાઇ દ્વારા તમામ સ્ટાફને એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તસ્વીરમાં યાર્ડના ચેરમેન અને ડીરેકટરો શપથ લેતા નજરે પડે છે.
(2:51 PM IST)










