<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના મંગળા મેઈન રોડ પર ફાયરિંગ કરી આતંક મચાવનાર આરોપીઓનું પોલીસે કરાવ્યું રીકન્ટ્રક્શન, છ આરોપીઓને ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવાયું, લોકો જોવા ઉમટી પડ્યા:જુઓ વિડીયો

(6:05 PM IST)