<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરોઃ નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન દ્વારા રજૂઆત

 

રાજકોટઃ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રજુઆત વડા પ્રધાનશ્રીને નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન દ્વારા બાય ઈમેઈલ કરવામાં આવી હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

અત્‍યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો એક ખેડૂત પાકનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે જેમાં આવો કમોસમી વરસાદ પડે જેમાં ખેડૂતોનો પાક સંપૂર્ણ રીતે નાશ થયો છે અને ખેડૂતની હાલત અત્‍યારે શું કરું શું ના કરું તેના જેવી છે. નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન એ બાય ઈમેઈલ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી તથા પી.એમ.ઓ.માં રજુઆત કરછ કેન્‍દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમ રજૂઆતના અંતમાં જણાવાયું છે.

(2:28 PM IST)