તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું
મોરબી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા

રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ઓમ પ્રકાશ, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા,જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ વગેરેએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા
(10:11 PM IST)










