<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

દેશળ ભગત એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જાન્‍યુઆરીમાં સમુહલગ્નઃ ફોર્મ વિતરણ

 

રાજકોટઃ પ્રતઃ સ્‍મરણીય પ.પૂ.સંત શ્રી દેશળ ભગત, પ.પૂ. સંત શ્રી સ્‍સંપૂર્ણાનંદજી મહારાજ તથા  પ.પૂ.સંત શ્રી દેવુભગત (રાણાકંડોરણા)ની પ્રેરણાથી ભાલભાઈ બાબુભાઈ ચૌહાણના પ્રમુખ સ્‍થાને શ્રી દેશળ ભગત અનેજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ મવડી પ્‍લોટ, રાજકોટના નેજા હેઠળ ૨૪માં સમૂહ લગ્નનું તા.૨૯/૦૧/૨૦૨૬ ગુરૂવારના રોજ આયોજન કરેલ છે.

શ્રી દેશળ ભગત એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ- મવડી પ્‍લોટ સંચાલીત આ સમૂહ લગ્નમાં દિકરીઓને અંદાજે સો જેટલી વસ્‍તુ કરીયાવર સ્‍વરૂપે આપવામાં આવે છે.

ફોર્મ મેળવવા માટેના સ્‍થળઃ ૧. શિવાની બેટરી મવડી પ્‍લોટ, ૧૫૦ કુટ રીંગ રોડ, રાજકોટ. મો. ૯૪૨૭૯ ૮૭૪૧૮ શિવાની બેટરી રામાપીર ચોક્કી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ મો. ૯૭૨૩૯ ૭૯૭૧૦૩. ધર્મેશભાઈ ચૌહાણ વિશાલ બેટરી સેન્‍ટર, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, રાજકોટ. મો. ૯૯૨૫૧ ૨૭૯૮૮ ૪.દિનેશભાઈ ચૌહાણ-નિતીનભાઈ કબર દેશળદેવ વાડી, ૧/૩- શ્‍યામ નગર, નાના મવા રોડ, રાજકોટ. મો. ૯૭૨૫૮ ૬૬૫૫૪/૯૯૨૫૩ ૬૧૫૪૧ ૫.છોટુભાઈ મારૂ-અતુલભાઈ મારૂ સુર્યમુખી પાન, ગોપાલ નગર, રાજકોટ. મો. ૯૪૨૮૧ ૯૮૨૪૯ ૦૫૩૭૯ ૬.સૌમિત પરમાર C/o. આદર્શ ક્‍લાસીસ, ૬/૫ શાસ્‍ત્રીનગર, પોપટપરા પાસે, રાજકોટ. મો. ૯૫૭૪૭ ૪૬૧૨૯

ભરેલ ફોર્મ સ્‍વીકારવાનું સ્‍થળઃ યોગેશભાઈ બી. ચૌહાણ (શિવાની બેટરી) મવડી પ્‍લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. મો. ૯૪૨૮૧ ૯૬૬૩૩ ફોર્મ સ્‍વીકારવાની છેલ્‍લી તારીખઃ ૧૦-૦૧-૨૦૨૬.

આયોજનને સફળ બનાવવા ભલાભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ રાઠોડ,  યોગેશભાઈ ચૌહાણ, રણજીતભાઈ ડાભી, વજુભાઈ ચૌહાણ,  રમેશભાઈ ચૌહાણ, અતુલભાઈ સોલંકી, ભૂપતભાઈ સોલંકી, રતીભાઈ જાદવ, નિતીનભાઈ કબર,  દિનેશભાઈ ચૌહાણ, ભીખુભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ડોડીયા, જયંતિભાઈ ડાભી, જયંતિભાઈ પરમાર, હિરેનભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, ધર્મેશભાઈ ચૌહાણ, જયેશભાઈ જાદવ, બીપીનભાઈ મકવાણા, છોટુભાઈ મારૂ, અતુલભાઈ મારૂ, હિતેશભાઈ પરમાર, યોગેશભાઈ ગોહિલ, સુમિતભાઈ પરમાર, બુધાભાઈ પઢીયાર, ચેતનભાઈ પરમાર, કરશનભાઈ ચૌહાણ, રાજુભાઈ ચૌહાણ, વિરેનભાઈ ચૌહાણ, જીતુભાઈ બારડ, મુન્નાભાઈ ચાવડા, રાજુભાઈ પરમાર, જગદીશભાઈ પાંડવ, દિનેશભાઈ હાડા, જયંતિભાઈ જાદવ, ભવાનભાઈ ચૌહાણ, સ્‍વ.સંજયભાઈ ચૌહાણ તથા દેશળ -સેના યુવા ગ્રુપ તથા સહયોગઃ શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ - રાજકોટ (ભાર્ગવભાઈ પઢીયાર) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:53 PM IST)