<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

રેલનગરમાં થાર જીપમાંથી તલવાર સાથે આનંદ પકડાયો

પ્રનગર પોલીસના કોન્‍સ રીયાઝભાઇ ભીપૌત્રા અને વનરાજભાઇ બોરીચાની બાતમી

રાજકોટઃ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ૨૦૦૧ની સૂચનાથી પ્રનગર પોલીસ મથકના પી.આઇ.વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.બી.રાણીંગ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોન્‍સ રીયાઝભાઇ ભીપૌત્રા અને વનરાજભાઇ બોરીચાને બાતમી મળતા રેલનગર માંથી એક તેમાંથી તલવાર મળી આવતા પોલીસે ચાલક આનંદ કીશોરભાઇ ધોળકીયા (ઉ.વ.૨૩) (રહે. ભગવતીપરા શેરી નં.-૧)ને પકડી લઇ થારજીપ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. 

(3:19 PM IST)