News of Thursday, 6th November 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશનીએ કહ્યું રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં મગફળી સહિતના ખરીફ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, અત્યાર સુધીમાં કેટલી ટીમો દ્વારા કેટલા હેક્ટરમાં સર્વે બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ડેટા ગાંધીનગર મોકલવામાં આવ્યો છે, આઠ વિધાનસભાના મતદારોની માહિતી એકત્ર કરવામાં આવશે, BLO દ્રારા મતદારોના ઘરે જઇને ફોર્મ વિતરણ કરવાની શરૂઆત કરાઇ છે ત્રણ તબક્કામાં ફોર્મ વિતરણ કરવામાં આવશે. : જુઓ વિડિયો

(2:32 PM IST)










