તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
રાજકોટના હિરાસર એરપોર્ટ પર પણ ફ્લાઇટો મોડી: દિલ્હીમાં એટીસીમાં ટેક્નિકલ ખરાબીના કારણે રાજકોટની ફ્લાઇટને અસર :મુસાફરો પરેશાન
રાજકોટ હિરાસર એરપોર્ટ પર સાંજે 5 વાગ્યે આવતી ઈન્ડિગો ફ્લાઇટ વિલંબિત એરઇન્ડિયાની ફ્લાઇટ પણ હજુ પહોંચી નથી બે કલાક મોડી

રાજકોટ :રાજકોટના હિરાસર એરપોર્ટ પર ફ્લાઇટો મોડી રહેતા મુસાફરો ભારે પરેશાન થયા છે, દિલ્હીના એટીસીમાં ટેક્નિકલ ખરાબીના કારણે રાજકોટની ફ્લાઇટોને માઠીઅસર પહોંચી છે, હિરાસર એરપોર્ટ પર સાંજે પાંચ વાગ્યે આવનારી ઇન્ડિગોની ફ્લાઇટ હજુ સુધી પહોંચી નથી, એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ ક્યારે આવશે એ નક્કી નથી, ફ્લાઇટ બે કલાક મોડી હોવાનું કહેવાય છે મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે
(7:28 PM IST)










