તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ૐ ઋષિજી રાજકોટમાં
મંત્ર યુગ પરિવર્તક ઋષિજી બે દિવસ લોકોને મળશે

રાજકોટ, તા.૮: વર્ષોની સાધના અને સંશોધનોથી દિવ્ય-ઉર્જાની આત્મસાત કરનાર મંત્ર યુગ પરિવર્તક પૂ. ૐ ઋષિસ્વામી આજે રાજકોટ પધાર્યા છે. તેઓ ૐકાર સંપ્રદાયના સ્થાપક છે.
મંત્ર શાસ્ત્ર, ઓરા વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર વગેરેના જ્ઞાતા પૂ. ૐ ઋષિ સ્વામીજી આજથી ત્રણ દિવસ રાજકોટમાં બિરાજમાન છે.
પૂ. ૐ ઋષિજીના દર્શન-માર્ગદર્શન માટે મો. ૮૭૩૪૯ ૯૬૨૯૮/ ૯૪૨૯૨ ૦૮૯૯૭ નંબર પર સમય મેળવી લેવા યાદીમાં જણાવાયું છે. પૂ. સ્વામીજી શિવાલિક લકઝરિયા બંગલા નં. ૭, ‘ૐ' અર્બનડેકની સામે, ગ્વાલિયા રેસ્ટોરન્ટવાળી શેરી, રાજકોટ ખાતે બિરાજમાન છે.
(3:58 PM IST)










