તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
બીએમડબલ્યુ કારના ચાલક આત્મન પટેલની અટકાયતઃ ડીસીપી રાકેશ દેસાઇ

રાજકોટઃ જીવલેણ અકસ્માત સર્જનાર બીએમડબલ્યુ કારના ચાલક આત્મન અક્ષયભાઇ પટેલ (રહે. નાના મવા રોડ સિલ્વર હાઇટ્સ સામે કિંગસ્ટોન એપાર્ટમેન્ટ)ને તાલુકા પોલીસે અટકાયતમાં લઇ પુછતાછ શરૂ કરી છે. કાર ઓવરસ્પીડમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એફએસએલની મદદથી આ અંગે તપાસ કરવામાં આવશે. તેમ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇએ જણાવ્યું હતું.
(3:55 PM IST)










