<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

વિધાનસભા-૬૯/૭૦ ના વોર્ડ નં. ૮ માં ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્‍થિતી

રાજકોટઃ નૂતન વર્ષનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, મનીષભાઇ રાડીયા સહિત શહેર હોદેદારો, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

(4:19 PM IST)