News of Monday, 10th November 2025
અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ પર પુરપાટ ઝડપે આવતી BMW કારે ગત રાત્રે યુવકને લીધો હતો હડફેટે, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, કઈ રીતે BMW કાર પૂરપાટ ઝડપે આવી યુવકને ઉલાળે છે. : જૂઓ વિડીયો

(7:25 PM IST)










