તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઈ જોષીનું: અવસાનઃ શુક્રવારે પ્રાર્થના સભા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ પૂર્વ શ્રમમંત્રી મનસુખભાઈ છગનલાલ જોષી (ઉ.વ. ૯૩) તે દિલીપભાઈ, સ્વ.નાનુભાઈ, ગજેન્દ્રભાઇ (યુએસએ), સ્વ. સવિતાબેન દામોદરભાઈ પંડ્યા, ગીતાબેન રમેશભાઈ મહેતાના ભાઈ તે પ્રિ.યજ્ઞેશભાઇ જોષી (કુંડલિયા કોલેજ), મેહુલભાઈ (આરસીસી બેંક), સ્વ. રક્ષાબેન, ભાવનાબેન, શૈલાબેન (મુંબઈ), તૃપ્તિબેન (પ્રિન્સિપાલ સદગુરુ વિદ્યાલય), વંદનાબેન (અમદાવાદ)ના પિતાશ્રી તે મૂળ કેરાળી હાલ રાજકોટ સ્વ.જગન્નાથભાઈ જગદીશભાઈ જોષીના જમાઈનું તા.૧૦/૧૧ને સોમવારે અવસાન થયું છે. સદગતનું ઉઠમણું, બેસણું તથા પ્રાર્થના સભા બંને પક્ષના તા.૧૪/૧૧ને શુક્રવારે સાંજે ૪થી ૬ દરમિયાન રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. યજ્ઞેશભાઇ એમ.જોશી - ૯૮૨૪૨ ૪૯૭૨૦, મેહુલભાઈ એમ. જોશી-૯૮૨૫૪ ૭૮૩૩૬, દિલીપભાઈ સી.જોશી - ૯૪૨૬૨ ૪૯૯૪૦.(૪૦.૨૭)
(2:55 PM IST)










