<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

વોર્ડ નં.૦૧માં નવા ભળેલા વિસ્‍તારોમાં ડિવાઇડર બનાવાશ

 

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં નવાં ભળેલા વિસ્‍તારોમા ંરૂા. ૯૭.૫૬ લાખના ખર્ચે ડિવાઇડર બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ  પૂર્વ કેબીનેટ મંત્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા તથા હિરેનભાઇ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:55 PM IST)