<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

વન-ડે મેચ પુર્વે ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમનું રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના નેજા તળે બોંબ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડ દ્વારા સઘન ચેકીંગ

 

રાજકોટ : દિલ્‍હીમાં થયેલ કાર વિસ્‍ફોટના પગલે રાજકોટની ભાગોળે આવેલ ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમમાં આવતીકાલથી શરૂ થતા ઇન્‍ડીયા-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્‍ચેના વન-ડે ક્રિકેટ મેચ પુર્વે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના નેજા તળે રૂરલ પોલીસની બોંબ સ્‍કવોડ  અને ડોગ સ્‍કવોડ દ્વારા ક્રિકેટ મેદાનનું સઘન ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. તસ્‍વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર તેમજ ક્રિકેટ બોર્ડના પદાધિકારી સાથે ચર્ચા કરતા નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં બોંબ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડ દ્વારા ક્રિકેટ મેદાન અને પેવેલીયનનું ચેકીંગ કરવામાં આવ્‍યું હતું તે નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(2:25 PM IST)