<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા: પૃથ્વીસિંહ જાડેજા "બાવા"નું નિધન: કાલે ગુરુવારે સવારે સ્મશાન યાત્રા

રાજકોટ: ગુજરાત કોંગ્રેસના વિતેલા સમયના દિગ્ગજ નેતા, ઈન્દિરાજી, રાજીવજી, સોનિયાજીના રાજકીય સલાહકાર  અહેમદ પટેલ, સ્વ. ચીમનભાઈ પટેલ, સ્વ. માધવસિંહ સોલંકી, સ્વ. અમરસિંહ ચૌધરીના નજીકના સાથીદાર અને  એસટી બોર્ડના પૂર્વ સભ્ય તથા શ્રી રણજીતસિંહ જાડેજાના ભાઈ અને શ્રી અર્જુનસિંહ જાડેજાના કાકા,  શ્રી પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજા (મૂળ ગામ નાના મવા)નું ૭૬ વર્ષની વયે મોડી રાત્રે દુઃખદ અવસાન થયું છે. 

સ્મશાન યાત્રા કાલે ગુરુવારે સવારે ૮ વાગ્યે તેમના નિવાસ્થાન વિવેકાનંદ રોડ,  મ્યુનિ. કમિશનરના બંગલાની પાસે, રાજકોટ ખાતેથી નીકળશે. (અર્જુનસિંહ જાડેજા મો. ૯૯૯૮૫ ૦૦૯૦૦)

 

(12:09 AM IST)