<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

કમિશનર તુષાર સુમેરાને ગુરૂકુલના સંતોના આશીર્વાદ

રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા ગઇકાલે  જન્‍મદિવસ નિમિત્તે શ્રી  સ્‍વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાના સંતોએ કોર્પોરેશનની કચેરીએ જઇ આશીર્વાદ પાઠવ્‍યા હતા અને ઠાકોરજીની પધરામણી કરી હતી.  સુમેરા એ ઠાકોરજીનું અને સંતો નું પૂજન કર્યું હતું.

 ગુરુકુલ થી પધારેલા શ્રી કૃષ્‍ણસ્‍વરૂપદાસજી સ્‍વામી અને જ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ પ્રસાદીનો હાર પહેરાવી અને પ્રસાદી આપી, પ્રજાકીય કામો સુપેરે કરવા માટે ભગવાન સદાય આપને બળ પ્રેરે  તેવા આશીર્વાદ આપ્‍યા હતા.   

(2:05 PM IST)