<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ફાયરીંગની ઘટના જ્‍યાં બની તે સ્‍થળે જોવા આવેલા વિશાલના ઓળખીતા શખ્‍સ પર લાલજીભાઇના કુટુંબીજનો તૂટી પડયા

 

નાગેશ્વરના સમેત શીખર એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પત્‍નિ તૃષા પઢીયાર પર ફાયરીંગ કરી પોતે પણ લમણે ગોળી મારી લાલજીભાઇ રમેશભાઇ પઢીયારે આત્‍મહત્‍યા કરી લીધાની ઘટના બાદ તૃષા પઢીયાર જેના ફલેટમાં રહેવા જતી રહી હતી તે પૂજાબેનનો દિકરો ઘટના સ્‍થળે જોવા આવતાં લાલજીભાઇના કુટુંબીજનો રોષે ભરાઇ ગયા હતાં અને તેની બેફામ ધોલધપાટ ચાલુ કરી દેતાં પોલીસે વચ્‍ચે પડી તેને છોડાવ્‍યો હતો. તસ્‍વીરમાં બઘટાડી બોલી ગઇ હતી તે દ્રશ્‍યો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:56 PM IST)