<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પતિએ પત્ની પર કર્યું હતું ફાયરિંગ, ફાયરિંગ કર્યા બાદ પતિએ કરી હતી આત્મહત્યા આજે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્ની તૃષા પઢિયારનું સારવાર દરમિયાન મોત, ACP રાધિકા ભારાઈએ આપી વિગતો. : જુઓ વિડિયો

(1:20 PM IST)