તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
મોડાસામાં એમ્બ્યુલન્સની દુર્ઘટના બાદ રાજકોટ ફાયર બ્રિગેડ વિભાગ થયું સતર્ક
મનપાની એમ્બ્યુલન્સમાં ચેકિંગઃ co2, ફાયર સેફટી સહિતનાઓ સાધનોની તપાસ

રાજકોટઃઉત્તર ગુજરાતના મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લગવાની ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગ પણ સતર્ક થયું છે. કેમ કે ફાયરની ૧૨ એમ્બ્યુલન્સમાં ચેકિંગ હાથ ધરી co2 એટલે કે ઓક્સિજનના બાટલા, ફાયરના સાધનો સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી.
(3:31 PM IST)










