<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના ભગવતી પરામાં થયેલ માથાકૂટના સીસીટીવી આવ્યા સામે, એક રિક્ષા પાછળ અનેક બાઇક બેઠેલા હથિયાર ધારી લુખ્ખાઓ સીસીટીવીમાં નજરે આવ્યા, સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. : જુઓ વિડિયો

(2:23 PM IST)