<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

સ્‍વ.મનસુખભાઇ જોષી તથા સ્‍વ.લલીતાબેન જાનીને જનરલ બોર્ડમાં શ્રધ્‍ધાંજલી અર્પણ

મનપાના જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ કરતા પહેલા નગરપાલીકાના પૂર્વ સભ્‍ય મનસુખભાઇ જોષી તથા પૂર્વ કોર્પોરેટર લલીતાબેન છગનલાલ જોષીનું અવસાન થતા સભાગૃહમાં બે મીનીટનું મોૈન પાળી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:57 PM IST)