<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રાજકારણના સમયે રાજકારણ પણ પછી હળવા મુડમાં અનેક કારણ

મન કી બાત : આજે મહાનગરપાલિકાની સામાન્‍ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ રાબેતા મુજબ સામસામે શાબ્‍દિક બેટીંગ કરેલ. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને શાસક ભાજપના દંડક મનીષ રાડિયા હળવા મુડમાં વાત કરતા જોવા મળેલ. નેતા રાજકારણના અભિનેતા તો રાડિયા પણ કરે ફાડિયા... (તસ્‍વીર : સંદીપ બગથરીયા)  

(2:58 PM IST)