તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
રાજકોટ મનપાના નાયબ કમિશનર તરીકે પી.પી.પટેલ(જી.એસ)ની નિમણુંક
રાજય સરકાર દ્વારા હુકમ કરાયો: આઈ.એસ અને જી.એસની ખાલીની જગ્યા ભરાઈ

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાના નાયબ કમિશનર તરીકે પી.પી.પટેલ તરીકે રાજય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ત્રણ ડેપ્યુટી કમિશનર થયા છે.
(6:49 PM IST)










