News of Monday, 24th November 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ ભાજપ શહેર કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠક, બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓ હાજર, બેઠકમાં SIRની કામગીરી, સ્વદેશી અભિયાન તેમજ આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કરાશે ચર્ચા. : જુઓ વિડિયો

(1:27 PM IST)










