<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

બપોર બાદ રાજકોટ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠકઃ પ૦ કેસો

 

રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે બપોર બાદ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીના૧પ સભ્‍યોની મીટીંગ યોજાશેઃ જેમાં પ૦ જેટલા કેસો મુકાશેઃ સમીક્ષા બાદ નિર્ણય લેવાશેઃ ૮ થી ૧૦ આ આસામીઓને રૂબરૂ બોલાવાયા.

(3:24 PM IST)