તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
'હી મેન'ની વિદાય

'અપને' ફિલ્મનું શૂટીંગ રાજકોટમાં ર૦૦૬ ની સાલમાં થયુ હતું. ધર્મેન્દ્ર મુંબઇ જવા માટે રાજકોટ એરપોર્ટના ડિપાર્ચરમાં અંદર દાખલ થયા ત્યારે અંદરના વી.આઇ.પી. રૂમ પાસે એરપોર્ટ ડિરેકટર પરમીંદરસીંઘ અને અશોક દવેએ ધર્મેન્દ્ર સાથે લીધેલ તસ્વીર અહીં નિહાળી શકાય છે
(3:32 PM IST)










