તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
અકિલા ન્યૂઝ : આલે લે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં પાલતુ શ્વાનનો મહિલા પર હુમલો, મહિલાએ શ્વાનના માલિકને ધ્યાન રાખવાનું કહેતા બાજુમાં ઉભેલી અન્ય મહિલાએ લાફા ઝીંકી દીધા, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(11:54 AM IST)










