<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ મંગળા રોડ ફાયરિંગકેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા મુરઘા ગેંગના 21 સાગરીતો વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો, આ ટોળકી વિરુધ્ધ છેલ્લા 10 વર્ષોમાં હત્યાની કોશિશ, ચોરી, સરકારી મિલકતમાં તોડફોડ જેવા 32 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, 21 સાગરીતો પૈકી 12 આરોપીઓ પોલીસ સકંજામાં છે. 4 આરોપી જેલમાં છે, પેંડા ગેંગના 17 અને મુરઘા ગેંગના 21 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટ મંગળા રોડ ફાયરિંગકેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા મુરઘા ગેંગના 21 સાગરીતો વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો, આ ટોળકી વિરુધ્ધ છેલ્લા 10 વર્ષોમાં હત્યાની કોશિશ, ચોરી, સરકારી મિલકતમાં તોડફોડ જેવા 32 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, 21 સાગરીતો પૈકી 12 આરોપીઓ પોલીસ સકંજામાં છે. 4 આરોપી જેલમાં છે, પેંડા ગેંગના 17 અને મુરઘા ગેંગના 21 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે.

(7:18 PM IST)