<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક, મગફળી વેચવા લાગી લાંબી કતાર, મગફળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, 1800 થી 2000 જેટલો ભાવ હોવો જોઈએ પણ મળે છે 1000 થી 1200, સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજને લઈ ખેડૂતો અસંતુષ્ટ. : જુઓ વિડિયો

(12:47 PM IST)