હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
એઇડ્સ સામે જનજાગૃતિ અર્થે વિશાળ રેડ રીબનનું નિર્માણ

રાજકોટ : વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે એઇડ્સ પ્રિવેન્સન કલબ રાજકોટ દ્વારા સપ્તાહભર વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે સવારે વિરાણી હાઇસ્કુલના મેદાનમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ એઇડ્સ રેડ રીબનનું નિર્માણ કરાયુ હતુ. જે તસ્વીરમાં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:18 PM IST)










