હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
વાઘબકરીની ટીમ ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ ચા ની દુનિયામાં એક વિશ્વસનીય નામ ધરાવતી વાઘબકરી ટી ગ્રુપની ટીમ અકિલાના આંગણે આવ્યા હતા અને અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી સુમિત રસ્તોગી (સિનિયર જનરલ મેનેજર માર્કેટીંગ) શ્રી મોસમ ખેરા (મેનેજર માર્કેટીંગ) એ તેની કંપની વિષે ચર્ચા કરી હતી. આ તકે શ્રી આદિત્ય તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:50 PM IST)










