હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના જન્મ દિવસની સેવામય ઉજવણી
માનસિક ક્ષતીગ્રસ્ત બાળકોની હોસ્ટેલમાં નાસ્તાનું વિતરણ

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવેના જન્મ દિવસની શહેર યુવા ભાજપ મોરચા દ્વારા સેવામય ઉજવણી કરાઇ હતી. આ નિમિતે માનસિક ક્ષતીગ્રસ્ત બાળકોની હોસ્ટેલમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરાયુ હતુ. ડો. માધવ દવેના હસ્તે આ વિતરણ કરવામાં આવેલ. તે સમયે યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી મિલન લીંબાસીયા, કાર્યકર્તા લંકેશ અને જયભાઇ દવે સહીતના સાથે જોડાયા હતા.
(3:18 PM IST)










