<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સીંગતેલમાં ૧પ રૂ.નો ઉછાળો

 

રાજકોટ, તા., ૫ : સીંગતેલમાં આજે ફરી ૧પ રૂપીયાનો ભાવવધારો થયો હતો.

સ્થાનીક બજારમાં મગફળીની સારા માલની અછતના કારણે આજે સીંગતેલમાં ૧પ રૂપીયા વધ્યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૪૮પ રૂપીયા હતા તે વધીને આજે ૧પ૦૦ રૂપીયા ભાવ બોલાયા હતા. સંીંગતેલ નવા ટીનના ભાવ રપર૦ થી રપ૭૦ રૂ. હતા તે વધીને રપ૩પ થી રપ૮પ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. અન્ય ખાદ્યતેલોના ભાવોમાં બપોર સુધીમાં ખાસ વધઘટ ન હતી.

(4:41 PM IST)