<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

રાજકોટ જીલ્લા ખેલ મહોત્‍સવમાં ભાગ લેવા જતા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા મેટોડાની શાળાના ટ્રસ્‍ટી તેમજ ડાયરેક્‍ટ

      ખીરસરા :..  લોધીકા તાલુકા  ના મેટોડા ગામ ની સમર્પણ વિધાલય ના વિધાર્થીઓ ખેલમહોત્‍સવ મા   ખો- ખો અને કરાટે સ્‍પર્ધામાં તાલુકા માં નંબર મેળવીને જીલ્લા કક્ષાએ પોતાનું કૌશલ્‍ય બતાવા જઇ રહેલ હોય તેવા સમયે  શાળાના ટ્રસ્‍ટી મયુરસિંહજી ગોહિલ,શાળાના ડાયરેક્‍ટર મયંકભાઇ દવે, શાળાના આચાર્ય કૌશિકભાઇ જોશી દ્વારા સમર્પણ પરિવાર વતી જિલ્લા કક્ષાએ વિધાર્થીઓ નંબર પ્રાપ્ત કરીને શાળા નું ગૌરવ  તેમજ શાળા પરીવાર નુ નામ આગળ વધારે તેવી શુભકામના પાઠવમાં આવેલ ત્‍યારની તસ્‍વીર.

(11:41 AM IST)