તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
વોર્ડ નં. ૧૮ ના વિવિધ વિસ્તારોમાં ડામર કામનો શુભારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં અર્જુન પાર્ક, જીવન પાર્ક, કીરણ પાર્ક પ્રમુખ રાજમાં ડામર કામનો શુભારંભ વોર્ડના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, દિનેશભાઈ લીંબાસીયા, કાળુભાઈ સરપંચ, નવનીતભાઈ ધડુક, નટુભાઈ વાઘેલા, પંકજભાઈ દોંગા, દિનેશભાઈ કિડીયા, મુકેશભાઈ કવલ, સાગર કાચા, કેવિન વરસાણી, નીલેશભાઈ ગજેરા, સુરેશભાઈ બોઘાણી, જયેશભાઈ લાઠીયા, આશિષ સંખાવરા, બાબુભાઈ મકવાણા, કલ્પેશભાઈ બામટા, વર્ષાબેન સભાયા, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
(2:38 PM IST)










