<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

કચરો સળગાવાયો કે કોઇએ કાંડી ચાપી?

 

શહેરના કાલાવડ રોડ સ્‍થિત મનપા દ્વારા મૂકવામાં આવેલ કચરાપેટીમાં આગની ઘટના બની હતી. આ ઘટનાથી રસ્‍તે જતા રાહદારીઓ તથા આસપાસના દુકાનદારોમાં આગ કોણે લગાડી તે અંગે પ્રશ્‍નો ઉભા થયા હતા. આગ વધુ પ્રસરે તે પહેલા નાગરિકોએ તેને બુઝાવી દિધી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:42 PM IST)