<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે

 

એર-શો દરમિયાન અટલ સરોવર ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા ચાંપતી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. અટલ સરોવરમાં આવેલા તળાવમાં  અલગ-અલગ પોઇન્‍ટ ઉપર ૨૦ થી વધુ ફાયર ફાઇટરો ૬ બોટ સાથે તૈનાત રખાયા હતા. જયારે અટલ સરોવરમાં રેસ્‍કયુ બોટ ઉતારી સતત દેખરેખ રાખવામાં આવી હતી.(તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:43 PM IST)