<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

દિવ્‍યાંગ બાળકોએ માણ્‍યો એરશો

પરમાર્થ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના મનો દિવ્‍યાંગ બાળકો એ પણ રાજકોટમાં યોજાયેલ સૂર્યકિરણ એર શો નિહાળ્‍યો હતો.બાળકો એ ફાઇટર પ્‍લેન, ગરુડ હેલિકોપ્‍ટર, માર્ગો પ્‍લેન, પ્રદર્શનમાં પ્‍લેનના મોડેલ વિશે માહિતી મેળવી હતી. ગગનમાં ત્રિરંગા જોઇ આનંદિત થઇ જુમી ઉઠયા. આયોજન વ્‍યવસ્‍થા સરલાબેન ત્રિવેદી તથા દિવ્‍યાબેન ત્રિવેદી એ કરી હતી.

(2:43 PM IST)