<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

મોબાઇલ નેટવર્ક ઠપ્‍પ : ફોન ન લાગતા લોકો આકુળ-વ્‍યાકુળ !

 

રાજકોટ : અટલ સરોવર, સ્‍માર્ટ સીટી ખાતે એરફોર્સના દિલધડક એર-શોનું મનપા દ્વારા આયોજન કરાયું હતું. રજાનો દિવસ હોય સમગ્ર રાજકોટવાસીઓ અહીં એર-શો નિહાળવા આવ્‍યા હતા. જો કે મોટી સંખ્‍યામાં લોકો અટલ સરોવર ખાતે ભેગા થતા તમામ મોબાઇલ કંપનીઓના નેટવર્ક ઠપ્‍પ થઇ ગયા હતા. ફોન ન લાગતા લોકો આકુળ-વ્‍યાકુળ નજરે પડતા હતા.

(2:44 PM IST)