તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th December 2025
ઇન્ડિગોની અંધાધૂંધીને કારણે રાજકોટ એસટી ડિવીઝન દ્વારા હિરાસર-અમદાવાદ માટે એકસ્ટ્રા બસો

રાજકોટ, તા. ૮: રાજકોટ એસટી ડીવીઝનને ઇન્ડિયાની પ્લેન ક્રાઇસીસ સંદર્ભે હિરાસર એરપોર્ટ અને અમદાવાદ અંગે સ્પે. વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યુ છે. હિરાસર માટે ૧ર અને અમદાવાદ માટે બે બસો મુકી છે.

(3:55 PM IST)










