તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
એર શોઃ હમ પદ પર રહે ના રહે, યાદે સદા રહેંગી

રાજકોટઃ ગઇકાલે અટલ સરોવર ખાતે યોજાયેલ એર શોમાં જંગી જનમેદની ઉમટી પડેલ. આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રથમ તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરે અને બીજી તસ્વીરમાં ડે. કમિશનર મહેશ જાની ડેપ્યુટી મોબાઇલ ફોનના કેમેરામાં કંડારી હતી.. રાજકારણમાં ‘શો' તો ઘણીવાર કરવાના હોય છે પણ આ તો એર શો હતો. (તસવીરઃ અશોક બગથરીયા)
(3:54 PM IST)










