News of Tuesday, 9th December 2025
અકિલા ન્યૂઝ : બોટાદ માં થયેલ ખેડૂત વિરોધમાં ખેડૂતો રાજકોટ જેલમાં હોઈ અને ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળવાના હોઈ ત્યારે અરવિંદ કેજરીવાલને હોટલની બહારના નીકળવા દેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આપી પ્રતિક્રિયા : જુઓ વિડિયો.

(1:20 PM IST)










