News of Tuesday, 9th December 2025
અકિલા ન્યૂઝ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ રાજકોટમાં તેમને પત્રકાર પરિષદ કરી કહ્યું, આજે આપણે ભાજપ સરકારની તાનાશાહીનું જીવતું જાગતું ઉદાહરણ જોયું, હું ખેડૂતોને મળવા માગતો હતો, મને મળવા દીધો નહીં, કડદા પ્રથાના વિરોધમાં જ્યારે ખેડૂતો એકઠા થયા ત્યારે ભાજપની અત્યાચારી સરકારે લાઠીઓ વરસાવી, 2 વર્ષ પછી જ્યારે સરકાર બદલાશે, ત્યારે 24 કલાકની અંદર બધી ખોટી FIR પાછી લઈશું, અરવિંદ કેજરીવાલ. : જુઓ વિડિયો

(2:38 PM IST)










