તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 9th December 2025
ફાયર સંશાધન અને ફાઇટીંગની તાલીમ

ભારત સરકાર દ્વારા આયોજીત, યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગરની સુચનાથી રાજયભરમા યુવા આપદા મિત્ર તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એંન્ડ ઇમર્જંન્સી સર્વિસીઝ દ્વારા બેડી, મોરબી રોડ(ERC) ખાતે ૬૪ આપદા મિત્રોને તા.૦૪ના રોજ ૩ થી ૪ વાગ્યા દરમ્યાન ફાયર સંશાધન,ફાયર ફાઇટીંગની ડેમોસ્ટ્રેશન દ્વારા બેજીક તાલીમ આપવામા આવી હતી.
(3:04 PM IST)










