<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના સંત કબીર રોડ ગોકુલ પાન વાળી શેરીમાં કારખાનામાં લાગી આગ, ફાયર ટીમ ઘટના સ્થળે, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ચાલુ.

(3:14 PM IST)